તમે તમારા જીવન પર ફિલ્મ બનાવવાની ઈચ્છા ધરાવો છો, પણ તમારી પાસે ફાઇનાન્સર ન હોય તો નિરાશ થવાન જરૂર નથી. ફેસબુક તેની ૧૦મીં વર્ષગાંઠ નિમિત્તે લઈને આવ્યું છે એક નવું ફિચર. બુકબેક નામના આ ફિચર દ્વારા તમે તમારી સોશિયલ લાઇફ પરની સુંદર ફિલ્મ બનાવી શકો છો.
આ ફિચરમાં ક્લિક કરતાની સાથે જ તમે ફેસબુક જોઇન કર્યાના દિવસથી તમારી સૌથી વધુ લાઇક થયેલી પોસ્ટ, તમે શેર કરેલી પોસ્ટ, તમારા સૌથી વધુ લાઇક કરાયેલા સ્ટેટ્સને જોડતી એક મૂવી બની છે. મૂવીમાં સરસ મજાનું મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ પણ તમે સાંભળી શકશો.
ફિલ્મ બનાવવા માટે ક્લિક કરો
No comments:
Post a Comment